img Leseprobe Leseprobe

એન્શીયન્ટ સીક્રેટ્સ ઑફ અ માસ્ટર હીલર (Gujarati: Ancient Secrets of a Master Healer)

એક પશ્ચિમી શંકાસ્પદ, એક પૂર્વી ગુરુ, અને, જીવનનું સૌથી મોટું રહસ્ય

Clint G. Rogers

EPUB
ca. 5,49

Wisdom of the World Press img Link Publisher

Reise / Reiseführer

Beschreibung

પ્રાચીન રહસ્યોની શોધ કરો કે જે આપના જીવનને બદલી શકે છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાથી વિશ્વ વિદ્યાલયનો એક શંકાસ્પદ શોધકર્તા હિમાલયની યાત્રા કરે છે, અને એક પ્રાચીન ચિકિત્સા વંશ જે ભગવાન બુધ્ધના ચિકિત્સક થી શરૂ થાય છે તેનાં રહસ્યો પર થી પડદો ઉપાડે છે.

હજારો વર્ષોથી, હિમાલયમાં સૌથી મોટા ચિકિત્સક શારીરિક બીમારીઓ, મનોવૈજ્ઞાનિક વિકારો અને આધ્યાત્મિક પડકારોના ઉપચાર માટે એક શક્તિશાળી ઉપચારીક વિજ્ઞાનને પરિષ્કૃત કરી રહ્યા છે. પ્રાચીન હસ્તલિપીઓમાં ખૂબ જ અસરકારક પ્રાકૃતિક ઉપચાર વિધિ ઓ અંકિત કરવામાં આવી છે. હવે આ સફળતા માં, વાસ્તવિક જીવનની ક્થાઓ, આ ઉપચારોના ઘણા બધા રહસ્યો લેખકની પ્રસિધ્ધ માસ્ટર હિલર ડો.નરમની સાથે થયેલી અનેક મુલાકાતો અને ઘટનાઓની મદદથી સામે આવી છે.

આ પુસ્તક માંથી મળનારા રહસ્યો આપનું જીવન હંમેશા માટે બદલી શકે છે.

આ પુસ્તકની તમારી ખરીદી સાથેની વધારાની ભેટો માટે, મુલાકાત લો, http://www.myancientsecrets.com/ 

Kundenbewertungen

Schlagwörter

ઘરેલું ઉપચારો, ડૉ. નરમ, કુદરતી ઉપચારો, પ્રાચીન વિદ્વતા, સ્વ-ઉપચાર / સ્વયં સ્વસ્થતા, દીર્ઘાયુષ્ય, આયુર્વેદ